જો તુ મળે....

     
                   
  જો તુ મળે....


જો તારી એક ઝલક મળી જાય
તો મોર બનીને નાચું

જો તારુ એક સ્મિત મળી જાય
તો બંસી બનીને ટહુકું

જો તારો  એક સ્પશઁ મળી જાય
તો વાદળ બનીને વરસું

જો તારી  સાથે એક વાર નજર મળી જાય
તો લજામણી બનીને શરમાઉં

                                બીનાબા ગોહિલ

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. nicely described the feeling of a fresh and innocent love, May god deepen your feelings....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

The old stone mansion( wada chirebandi) by Mahesh Elkunchwar.

Whats app and conditioning of mind

સાજન