Whats app and conditioning of mind
This is my small attempt to make people aware about whats app and messages which are popular in it and such a silly things. એક સંતની સભામા અચાનક એક છોકરી ઉભી થઈ… એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો…… એ કઈક કેહવા માંગતી હતી. | સંતે એ છોકરીને પુછ્યુ -: બોલ દીકરી શુ વાત છે…? છોકરીએ કહ્યુ :- મહારાજ, આ સમાજમાં છોકરાઓને દરેક પ્રકારની આઝાદી હોય છે , એ કઇ પણ કરે , ગમે ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી. | અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા ટોકવામા આવે છે, આ નહી કરવાનુ , પેલુ ના કરાય એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવુ જવુ.વગેરે , વગેરે || સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો. || " બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા લોખંડની ભારે ભારે ગાર્ડરો જોઈ છે…?? || આ ગાર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાશું , અને રાત હોય કે દીવસ એમ જ પડી રહેલા હોય છે, તેમ છતા પણ એમનુ કાંઈ નુકસાન નથી થતુ, અને એમનિ કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો. || બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારણા છે આ સમાજ માં. || હવે જો એક સોની ની દુકાનમાં, એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી, અને એમા ...

Nice poem...
ReplyDeleteyou have mentioned here two seasons which are quite contradictory..Pankhar and vasant. Pankhar suggest sadness while Vasant suggest rebirth and happiness. Can you throw some light on this.
Thanks for sharing this.
in this poem i want to convey the pain of Radha that she wait all time all the seasons come and but her waiting is still as uasval. this two contarast season means that whole year is pass and than also she is waiting and waiting an endless waiting
ReplyDelete