સ્મિત


સ્મિત


   ઈશ્વર સાથે લડુ,તારા
એક સ્મિત માટે,





 દુનિયાને ઘમરોડુ,તારા
એક સ્મિત માટે,

દરિયાને ઉલેચુ,તારા
એક સ્મિત માટે,

ઉડતા પંખીને પકડુ,તારા
એક સ્મિત માટે,

નદીના પ્રવાહને બદલુ,તારા
એક સ્મિત માટે,

બસ,તુ આવી જા કાના


તુ કહે તે કરુ, તારા
એક સ્મિત માટે,


                                 બીનાબા ગોહિલ

Comments

Popular posts from this blog

The old stone mansion( wada chirebandi) by Mahesh Elkunchwar.

Review of the movie 'Sardar' by ketan Maheta

war poets of 1st world war.