તમે કયારે આવશો?
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiPqroRxIqHmYlrVmj2YA2NezKIAeiBJBya1o4Cg5y4Swq6HCiArXzmCWDyeh779l41pzpsw6z9duqaMH4SlhEd3lT3qWfJu6nqJc20FYghwlhpUpVfUOuTJYuy2i1UAqAgWkYhNSbSpxHd/s1600/indian+women.jpg)
"તમે કયારે આવશો?" ચાલી જશે આ પાનખર મોર આવશે આંબાડાળ પર રંગોનો પવઁ ચાલી જશે વસંતની વેળા આવી જશે ફૂલોની કળીઓ ખીલી જશે ઉષા આવશેને રાત ચાલી જશે પણ, તમે કયારે આવશો? 'રાધા' તો જુએ છે રાહ ને 'કાનો' નથી કરતો પરવાહ બીનાબા ગોહીલ