Posts

Showing posts from March, 2016

Whats app and conditioning of mind

Image
This is my small attempt to make people aware about whats app and  messages which are popular in it and such a silly things.  એક સંતની સભામા અચાનક એક છોકરી ઉભી થઈ… એના ચેહરા પર થોડો આક્રોશ દેખાતો હતો…… એ કઈક કેહવા માંગતી હતી. | સંતે એ છોકરીને પુછ્યુ -: બોલ દીકરી શુ વાત છે…? છોકરીએ કહ્યુ :- મહારાજ, આ સમાજમાં છોકરાઓને દરેક પ્રકારની આઝાદી હોય છે , એ કઇ પણ કરે , ગમે ત્યા જાય, એમને કાંઈ વધારે ટોકા-ટોકી નથી હોતી. | અને આની વિપરીત છોકરીઓ ને વાત વાત મા ટોકવામા આવે છે, આ નહી કરવાનુ , પેલુ ના કરાય એકલા ક્યાય ના જવાય, ઘરે જલ્દી આવુ જવુ.વગેરે , વગેરે || સંતે હળવુ સ્મિત રેલાવતા જવાબ આપ્યો. || " બેટા તે કોઈ દીવસ લોખંડની દુકાનની બહાર પડેલા લોખંડની ભારે ભારે ગાર્ડરો જોઈ છે…?? || આ ગાર્ડરો શિયાળો , ઉનાળો, ચોમાશું , અને રાત હોય કે દીવસ એમ જ પડી રહેલા હોય છે, તેમ છતા પણ એમનુ કાંઈ નુકસાન નથી થતુ, અને એમનિ કીંમતમા પણ કાંઈ ફરક નથી પડતો. || બસ છોકરાઓ માટે આ પ્રકારની વિચાર ધારણા છે આ સમાજ માં. || હવે જો એક સોની ની દુકાનમાં, એક મોટી તીજોરી પછી એમા નાની તીજોરી, અને એમા ...

My view about Deconstruction.

1) Deconstruction :method of critical analysis of philosophical and literary language which emphasizes the internal workings of language and conceptual systems, the relational quality of meaning, and the assumptions implicit in forms of expression.     In simple language we can say that Deconstruction  is to break some idea ,myth  or any kind of belief.  Deconstruction in short  is to see anything in a topst-turvy way. 2) "Tare hameln par" is one of the best example of Deconstruction. In this movie a very common  or popular education System is challange by the creator. The other example  of it is few year back Gujrat government  think about open book exam which is also type of Deconstruction.